કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વનું પ્રથમ તાડના પાન પર લિખિત પાંડુલિપિના સંગ્રહાલય (Palm leaf Manusript Museum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

વિશાનાપટ્ટનમ
હૈદરાબાદ
બોધિગયા
તિરુવનંતપુરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં આયુષ્યમાન ભારત અંતર્ગત કેટલા આયુષ્માન ભારત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો શરૂ કરવાનું લક્ષ્ય હાંસલ કરાયું છે ?

1 લાખ
1.5 લાખ
2 લાખ
5 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ક્લોરોફ્લોરો કાર્બન્સ (CFCs) પર પ્રતિબંધ મૂકવા માટે 1987માં હસ્તાક્ષર કરાયેલ આંતરરાષ્ટ્રીય કરારનું નામ શું છે ?

પેરિસ કરાર
શિકાગો કારાર
મોન્ટ્રીયલ પ્રોટોકોલ
ક્યોટો પ્રોટોકોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
કઈ કંપનીએ ભારતનું પ્રથમ 5G – સક્ષમ ડ્રોન વિકસાવ્યું ?

સ્કાયલાર્ક ડ્રોન્સ
IG ડ્રોન્સ
તેજા એરોસ્પેસ & ડાયનામિક્સ
ગરૂડા એરોસ્પેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP