કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ગુજરાતના અરીઝ ખંભાતાને ક્યા ક્ષેત્ર માટેનો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ?

સામાજિક કાર્ય
વેપાર અને ઉદ્યોગ
વિજ્ઞાન અને એન્જિ.
જાહેર બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24ની સાત પ્રાથમિકતા એટલે કે સપ્તઋષિ છે. તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
1. સર્વસમાવેશક વિકાસ
2. છેવાડાના માનવી સુધી પહોંચવું
3. માળખાગત સુવિધા અને રોકાણ
4. અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો
5. પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ
6. યુવાશક્તિ
7. નાણાકીય ક્ષેત્ર

માત્ર 2
માત્ર 4
માત્ર 6
એક્પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારત સરકારે શિંકુ લા ટનલના નિર્માણને મંજૂરી આપી, શિંકુ લા ટનલનું નિર્માણ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરાશે ?

પ્રોજેક્ટ સેતુક
પ્રોજેક્ટ પુષ્પક
પ્રોજેક્ટ યોજક
પ્રોજેક્ટ ચેતક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા દેશની પહેલ એગ્રિકલ્ચર ઈનોવેશન મિશન ફોર ક્લાઈમેટમાં ભારત સામેલ થયું ?

UAE
આપેલ બંને
અમેરિકા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP