કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પિઠોરાની પ્રાચીન કળા પરંપરાનું જતન કરતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પરેશભાઈ રાઠવા ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ?

છોટા ઉદેપુર
પંચમહાલ
ડાંગ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરાયું ?

અટલ ઉદ્યાન
રાષ્ટ્રપતિ ઉદ્યાન
સમૃદ્ધ ઉદ્યાન
અમૃત ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા દેશના સૌથી સફળ T20I કેપ્ટન એરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી ?

ન્યૂઝિલેન્ડ
ઓસ્ટ્રેલિયા
દ. આફ્રિકા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નમસ્તે (NAMASTE) યોજના ક્યું/ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ?

એક પણ નહીં
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
આપેલ બંને
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ભરતપુર પક્ષી અભયારણ્ય ક્યા રાજ્યમાં સ્થિત છે ?

છત્તીસગઢ
મહારાષ્ટ્ર
ઓડિશા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવાય છે ?

19 ફેબ્રુઆરી
18 ફેબ્રુઆરી
21 ફેબ્રુઆરી
20 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP