કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં કેરળ સરકારે ક્યા શહેરમાં ગ્રીન હાઈડ્રોજન હબ સ્થાપવાની ઘોષણા કરી ?

આપેલ બંને
તિરૂવનંતપુરમ
કોચી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
રાષ્ટ્રીય મહિલા દિવસ (National Women's Day) ક્યારે મનાવાય છે ?

15 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી
12 ફેબ્રુઆરી
14 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ?

મધ્ય પ્રદેશ
ઉ.પ્રદેશ
અરૂણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ક્યા મંત્રાલય દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ ઉત્સવનું આયોજન કરાશે ?

વાણિજ્ય મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
નાણાં મંત્રાલય
કોર્પોરેટ બાબતોના મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP