ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ
કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી
વૈષ્ણવજન - નરસિંહ મહેતા
ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
ગુજરાતનો નાથ - ક.મા.મુનશી
આગગાડી - ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

મોહનલાલ પટેલ
સુરસિંહજી ત. ગોહિલ
રાજેન્દ્ર શાહ
મણિલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

કિશોરલાલ મશરૂવાળા
કિશનસિંહ ચાવડા
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ?

એક પણ નહીં
ઉપરોક્ત બંને
મોનાલિસા
મજલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP