કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘આરોહિણી પહેલ’ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો ? આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સૌર ક્રાંતિ ક્યા દેશ સાથે સંબંધિત છે ? બાંગ્લાદેશ ઈરાન અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા બાંગ્લાદેશ ઈરાન અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં શાસ્ત્રીય નૃત્યના મહાન હસ્તી કનક રેલેનું નિધન થયું, તેઓ ક્યા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કુચીપુડી ભરતનાટ્યમ કથકલી મોહિનીઅટ્ટમ કુચીપુડી ભરતનાટ્યમ કથકલી મોહિનીઅટ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયનનું આયોજન કર્યું ? અમેરિકા UK ફ્રાન્સ જાપાન અમેરિકા UK ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના મેડલ ટેલીમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે ? કર્ણાટક કેરળ પંજાબ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત સરકારે શિંકુ લા ટનલના નિર્માણને મંજૂરી આપી, શિંકુ લા ટનલનું નિર્માણ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરાશે ? પ્રોજેક્ટ પુષ્પક પ્રોજેક્ટ ચેતક પ્રોજેક્ટ યોજક પ્રોજેક્ટ સેતુક પ્રોજેક્ટ પુષ્પક પ્રોજેક્ટ ચેતક પ્રોજેક્ટ યોજક પ્રોજેક્ટ સેતુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP