કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ ઈંધણ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023 દરમિયાન E20 ઈંધણ લૉન્ચ કર્યું. એક પણ નહીં આપેલ બંને આ ઈંધણ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023 દરમિયાન E20 ઈંધણ લૉન્ચ કર્યું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વર્ષ 2023નો રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પત્રકાર એ.બી.કે. પ્રસાદને એનાયત કરવામાં આવ્યો. એક પણ નહીં રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે પ્રદાન કરવામાં આવે છે. આપેલ બંને વર્ષ 2023નો રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પત્રકાર એ.બી.કે. પ્રસાદને એનાયત કરવામાં આવ્યો. એક પણ નહીં રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે પ્રદાન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડોનેશિયા-મલેશિયા-થાઈલેન્ડ ગ્રોથ ટ્રાયએન્ગલ જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલ સાથે ભાગીદારી કરી ? રશિયા જાપાન ભારત ઑસ્ટ્રેલિયા રશિયા જાપાન ભારત ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલી પુદુમઈ પેન શિષ્યવૃત્તિ યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 2023માં એશિયન ફૂટબોલ કંપની આગામી આવૃત્તિ ક્યા યોજવામાં આવશે ? ઓમાન કતાર જર્મની ચીન ઓમાન કતાર જર્મની ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનું સૌથી મોટું એર ક્વોલિટી મોનિટરિંગ નેટવર્ક ક્યા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે ? હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP