કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગાઝિયાન્ટેપ કેસલ ક્યા આવેલો છે ? તુર્કીયે લેબેનોન ઈજિપ્ત સીરિયા તુર્કીયે લેબેનોન ઈજિપ્ત સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની સુપ્રીમ કોર્ટના 73મા સ્થાપના દિવસે મુખ્ય અતિથિ ક્યા દેશના મુખ્ય ન્યાયાધીશ છે ? નેપાળ ભૂટાન સિંગાપુર બાંગ્લાદેશ નેપાળ ભૂટાન સિંગાપુર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં શાસ્ત્રીય નૃત્યના મહાન હસ્તી કનક રેલેનું નિધન થયું, તેઓ ક્યા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કુચીપુડી મોહિનીઅટ્ટમ કથકલી ભરતનાટ્યમ કુચીપુડી મોહિનીઅટ્ટમ કથકલી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રસ્તાવિત નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી અનુસાર, ક્યા મંત્રાલય અંતર્ગત ઈન્ડિયા ડેટા મેનેજમેન્ટ ઓફિસ (IDMO)નું ગઠન કરવામાં આવશે ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય બ્રોડકાસ્ટિંગ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય બ્રોડકાસ્ટિંગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મુખ્યમંત્રી તીર્થદર્શન યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતનું સૌથી મોટું હેલિકોપ્ટર નિર્માણ એકમ કાર્યરત્ થયું ? રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP