કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય કૌશલ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય કૌશલ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં લદાખના નવા ઉપરાજ્યપાલ (LG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? બી.ડી. મિશ્રા સી.પી.રાધાકૃષ્ણન ચંદ કટારિયા અબ્દુલ નજીર બી.ડી. મિશ્રા સી.પી.રાધાકૃષ્ણન ચંદ કટારિયા અબ્દુલ નજીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ વીમેન્સ U-19 T20 વર્લ્ડ કપ ક્યા દેશની ક્રિકેટ ટીમે જીત્યો ? ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ભારત ઈંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ભારત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત નૌસેના ડિફેન્સ એકિઝબિશન NAVDEX અને ઈન્ટરનેશનલ ડિફેન્સ એકિઝબિશન IDEXમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો હતો ? INS સહ્યાદ્રી INS સુમેધા INS કોલકાતા INS તરકશ INS સહ્યાદ્રી INS સુમેધા INS કોલકાતા INS તરકશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) શ્રીલંકા આઝાદીનું કેટલામું વર્ષ મનાવી રહ્યું છે ? 25મું 75મું 100મું 50મું 25મું 75મું 100મું 50મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 11 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP