કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ? ભારત દ.આફ્રિકા અમેરિકા નેધરલેન્ડ ભારત દ.આફ્રિકા અમેરિકા નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 11મી ભારત-મોંગોલિયા જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ? જયપુર જોધપુર ઈન્દોર નવી દિલ્હી જયપુર જોધપુર ઈન્દોર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં તમામ જિલ્લા અદાલતોનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારું ભારતનું પહેલું રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર ગુજરાત કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતી મહાનુભાવ ભાનુભાઈ ચિતારાને કઈ કલા માટે વર્ષ 2023ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે ? કઠપુતળી કળા અકીક કલા માતાની પછેડી પિઠોરા ચિત્રકલા કઠપુતળી કળા અકીક કલા માતાની પછેડી પિઠોરા ચિત્રકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ G20 પર્યાવરણ અને ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપ મીટિંગ ક્યા યોજાઈ હતી ? હૈદરાબાદ ગાંધીનગર ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ ગાંધીનગર ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) ભારતના રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? રણબીર કપૂર અક્ષયકુમાર આયુષ્માન ખુરાના અમિતાભ બચ્ચન રણબીર કપૂર અક્ષયકુમાર આયુષ્માન ખુરાના અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP