કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાંથી ભારતનો સૌથી મોટો લિથિયમનો ભંડાર મળી આવ્યો ? રાજસ્થાન જમ્મુ-કાશ્મીર સિક્કિમ મહારાષ્ટ્ર રાજસ્થાન જમ્મુ-કાશ્મીર સિક્કિમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ? IIT ગુવાહાટી IIT ગાંધીનગર આપેલ તમામ NIT કાલીકટ IIT ગુવાહાટી IIT ગાંધીનગર આપેલ તમામ NIT કાલીકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રાદેશિક ભાષામાં જજમેન્ટ્સ (ચુકાદા) પ્રકાશિત કરનારી પ્રથમ હાઈકોર્ટ કઈ બની ? કેરળ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ કેરળ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? Bharat Pe એક પણ નહીં PhonePe PayTm Bharat Pe એક પણ નહીં PhonePe PayTm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (IBBI)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુનીલ મિશ્રા પ્રમોદ શર્મા રવિ મિત્તલ અજય વર્મા સુનીલ મિશ્રા પ્રમોદ શર્મા રવિ મિત્તલ અજય વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈગલ 44 (Eagle 44) ક્યા દેશનું અન્ડરગ્રાઉન્ડ એરફોર્સ બેઝ છે? સીરિયા અફઘાનિસ્તાન ઈરાન ઈઝરાયેલ સીરિયા અફઘાનિસ્તાન ઈરાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP