કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24ની સાત પ્રાથમિકતા એટલે કે સપ્તઋષિ છે. તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? 1. સર્વસમાવેશક વિકાસ 2. છેવાડાના માનવી સુધી પહોંચવું 3. માળખાગત સુવિધા અને રોકાણ 4. અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો 5. પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ 6. યુવાશક્તિ 7. નાણાકીય ક્ષેત્ર