ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ભગવતીકુમાર શર્મા માટે કયું વિધાન ખોટું છે ? 1. તેમની પ્રથમ કવિતા ગાંધીજીની મૃત્યુની ઘટના અંગેની હતી. 2. તેઓ અમદાવાદના 'ગુજરાત મિત્ર' દૈનિકમાં તંત્રી વિભાગમાં જોડાયા હતા. 3. તેમણે અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.