ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

ભગવતીકુમાર શર્મા
સુરેશ દલાલ
કાંતિ ભટ્ટ
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

ગુણવંતરાય આચાર્ય
પ્રફુલ્લ રાવલ
દલસુખભાઈ માલવણિયા
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP