Talati Practice MCQ Part - 9 "તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !" પંક્તિમાં પ્રયોજાયેલા અલંકા૨નું નામ લખો વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ___ by the doctor, the patient will be given medicines. Having examined Having been examined Has examined Had examining Having examined Having been examined Has examined Had examining ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગ્રામ્ય પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ? શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ? પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ન્યુક્લિયર રીએક્ટરમાં મોડરેટર તરીકે ___ વપરાય છે. કેડિયમ ભારે પાણી પ્લુટોનિયમ યુરેનિયમ કેડિયમ ભારે પાણી પ્લુટોનિયમ યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ? સિંહ હાથી દીપડો વાઘ સિંહ હાથી દીપડો વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP