Talati Practice MCQ Part - 9
'વડવાનલ' એટલે

વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ
વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ
જંગલમાં લાગતી આગ
દરિયામાં લાગતી આગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી

ઊંધ આવવી
ઝોકા આવવા
ઊંઘી જવું
મરણ થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ?

કાન બુટી માટે વીંધવા
કોઈની વાત ન સાંભળવી
ધ્યાનથી સાંભળવું
ધ્યાન દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ધુળેટીના તહેવાર સાથે કયું વૃક્ષ સંકળાયેલ છે ?

કેસૂડો
બહેડા
મહુડો
આંબળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP