Talati Practice MCQ Part - 9 નીચે દર્શાવેલ કયાં બે સ્થળો વચ્ચેનું અંતર સહુથી વધુ છે ? વલસાડથી ભૂજ સાપુતારાથી દ્વારકા કંડલાથી સાપુતારા ભૂજથી દ્વારકા વલસાડથી ભૂજ સાપુતારાથી દ્વારકા કંડલાથી સાપુતારા ભૂજથી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શાનો ઉપયોગ કરો છો ? ટેલિફોન કિ બોર્ડ માઉસ પ્રિન્ટર ટેલિફોન કિ બોર્ડ માઉસ પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અરૂલાચલ પ્રદેશની રાજધાની કઈ છે ? ઈટાનગર અગરતલા કોહિમા ઈમ્ફાલ ઈટાનગર અગરતલા કોહિમા ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ? ખાદ્યતેલ ખાતર ડીઝલ ઔષધિ ખાદ્યતેલ ખાતર ડીઝલ ઔષધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વાંસદા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ નર્મદા નવસારી ડાંગ પંચમહાલ નર્મદા નવસારી ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો - ઉ૫૨નામાંથી કોઈ નહીં. 13(2/3)% 18(3/4)% 23(1/13)% ઉ૫૨નામાંથી કોઈ નહીં. 13(2/3)% 18(3/4)% 23(1/13)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP