Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી કયો શબ્દ 'પત્ની'નો પર્યાયવાયી નથી ?

દારા
કલત્ર
ક્ષેત્રી
તિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને કોણે વેગ આપ્યો ?

ક્ષત્રિય બંધુઓ
પુરાણી બંધુઓ
વોરા બંધુઓ
શેઠ બંધુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ફ્લોરસ્પાર ___ ખાતે મળી આવે છે.

આંબા ડુંગર
તારંગા
કાળો ડુંગર
બરડો ડુંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP