Talati Practice MCQ Part - 9 દેશ અને તેના ચલણની નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી. જોર્ડન – દીનાર સ્પેન – ફ્રાન્ક સિંગનપુર - ડોલર રશિયા – રૂબલ જોર્ડન – દીનાર સ્પેન – ફ્રાન્ક સિંગનપુર - ડોલર રશિયા – રૂબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વૌઠાનો મેળો શાના વેપાર માટે પ્રસિદ્ધ છે ? ઊંટ ગાય ઘોડા ગધેડા ઊંટ ગાય ઘોડા ગધેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઘોડો : વછેરુ : સાપ : ___ લવારુ કણો પીલ્લા સપોલીયુ લવારુ કણો પીલ્લા સપોલીયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અરવિંદ ઘોષ કયા સામયિકનું સંપાદન કરતા હતા ? વંદે માતરમ્ ભારત ભારતી ઈન્કલાબ કિવટ ઈન્ડિયા વંદે માતરમ્ ભારત ભારતી ઈન્કલાબ કિવટ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ ? 1963 1947 1960 1948 1963 1947 1960 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી. ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં તરણેતરનો મેળો – થાન વૌઠાનો મેળો – આણંદ પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં તરણેતરનો મેળો – થાન વૌઠાનો મેળો – આણંદ પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP