Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
વિના સહકાર નહિ ઉદ્ધાર
ધીરજનાં ફળ મીઠાં
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ?

સી.વી. રામન
જગદીશચંદ્ર બોઝ
શ્રી રામન્ના
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
___ ને હવે ગ્રહ તરીકે નહીં ઓળખવામાં આવે.

પ્લૂટો
નેપ્ચ્યુન
પૃથ્વી
યુરેનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP