Talati Practice MCQ Part - 9 પત્રકારત્વ સાથે નીચેના પૈકી કોનું નામ જોડી શકાય ? શુકદેવ વ્યાસ નારદ ગણેશ શુકદેવ વ્યાસ નારદ ગણેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા અખબારની શરૂઆત કરી હતી ? યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપિનીયન ઈન્ડિયા ટાઈમ્સ બ્રાઈટઈન્ડિયા યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપિનીયન ઈન્ડિયા ટાઈમ્સ બ્રાઈટઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ? પન્નાલાલ પટેલ ચન્દ્રકાન્ત બક્ષી ભૂપત વડોદરિયા ઝવેરચંદ મેધાણી પન્નાલાલ પટેલ ચન્દ્રકાન્ત બક્ષી ભૂપત વડોદરિયા ઝવેરચંદ મેધાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ વધારવા કયા બોન્ડની યોજના અમલમાં મુકાઈ છે ? વિધાલક્ષ્મી બોન્ડ મહિલા સાક્ષરતા બોન્ડ કુંવરબાઈનું મામેરૂં વિજયાલક્ષ્મી બોન્ડ વિધાલક્ષ્મી બોન્ડ મહિલા સાક્ષરતા બોન્ડ કુંવરબાઈનું મામેરૂં વિજયાલક્ષ્મી બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તેલીબિયાં આપતી વનસ્પતિ કઈ છે ? સોયાબીન શેરડી સરગવો લીંબુ સોયાબીન શેરડી સરગવો લીંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કઈ પરોપવજીવી વનસ્પતિ છે ? લીલ સાઈકસ કૈહા અમરવેલ લીલ સાઈકસ કૈહા અમરવેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP