Talati Practice MCQ Part - 9
રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી

ઊંધ આવવી
ઊંઘી જવું
મરણ થવું
ઝોકા આવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

મહર્ષિ સુશ્રુત
મહર્ષિ ચરક
નાગાર્જુન
વરાહ મિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વિક્રમ સંવતના પ્રથમ દિવસને શું કહેવાય ?

દિવાળી
દશેરા
બેસતું વર્ષ
નાતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

54
40
60
56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટરમાંથી 'delete' કરેલી ફાઈલ પાછી મેળવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ કરવો પડે ?

સિલેકટ ઓલ (Select All)
રીડુ (Redo)
મેક્સિમાઈઝ (Maximise)
રીસાઈકલ બિન (Recycle Bin)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

બરડો
ગિરનાર
સાપુતારા
શેત્રુંજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP