Talati Practice MCQ Part - 9
પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ?

ઓક્સિજન
આર્ગન
ક્લોરિન
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિના તારાજૂથમાં નથી ?

અત્રિ
ધ્રુવ
પુલસ્ત્ય
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બાળરોગના નિષ્ણાત ડોક્ટરને શું કહે છે ?

ફિઝિશિયન
ઓર્થોપેડિક ડોકટર
સર્જન
પિડિયાટ્રીશિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બંને બાજુ સમાન હોય તેવા ત્રિકોણને શું કહે છે ?

સમદ્વિબાજુ ત્રિકોણ
સમભુજ ત્રિકોણ
સમબાજુ ત્રિકોણ
ત્રિકોણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP