Talati Practice MCQ Part - 9 કોમ્પ્યુટરમાં આવેલ હાર્ડ-ડિસ્ક શું છે ? સ્ટોરેજ ડિવાઈસ પાવર સપ્લાય પ્રિન્ટર પ્રોગ્રામ સ્ટોરેજ ડિવાઈસ પાવર સપ્લાય પ્રિન્ટર પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૃથ્વીનાં ખંડોની કુલ સંખ્યા ___ છે. 6 (છ) 5 (પાંચ) 8 (આઠ) 7 (સાત) 6 (છ) 5 (પાંચ) 8 (આઠ) 7 (સાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂા.6620 રૂા.6440 રૂ.6300 રૂા.6880 રૂા.6620 રૂા.6440 રૂ.6300 રૂા.6880 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પારસીઓ ક્યા બંદરે ઉતર્યા હતા ? વેરાવળ દમણ સંજાણ પોરબંદર વેરાવળ દમણ સંજાણ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તેલીબિયાં આપતી વનસ્પતિ કઈ છે ? લીંબુ સરગવો સોયાબીન શેરડી લીંબુ સરગવો સોયાબીન શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શરીરના આંતરિક ભાગનું ત્રિપરિમાણીય ચિત્ર મેળવવા ઉપયોગી ટેકનોલોજી છે. MRI FRI ECG EEG MRI FRI ECG EEG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP