Talati Practice MCQ Part - 9
જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શાનો ઉપયોગ કરો છો ?

ટેલિફોન
કિ બોર્ડ
પ્રિન્ટર
માઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ?

રૂ. 1,000 નફો
નહીં નફો નહીં નુકસાન
રૂ. 1,000 ખોટ
રૂ. 2,500 ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

ઝાકીર હુસૈન
લોર્ડ માઉન્ટબેટન
ડો. રાજેન્દ્રપ્રસાદ
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ?

ગાંધીનગર-વડોદરા
ગાંધીનગર-ખેડા
ગાંધીનગર–અમદાવાદ
ગાંધીનગર-મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP