Talati Practice MCQ Part - 9
'સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે' આ સૂત્ર આપનાર કોણ ?

સુભાષચંદ્ર બોઝ
ગોપાલકૃષ્ણ ગોખલે
બાળગંગાધર તિલક
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેન્કનો ખાતેદાર બેન્કમાં લોકર રાખે તો બેન્ક ___ વસૂલ કરશે.

ડિપોઝિટ
વ્યાજ
આપેલ તમામ
ભાડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ફોજદારી કાર્યરીતિ અધિનિયમને અંગ્રેજીમાં શું કહે છે ?

પીનલ પ્રોસિજર એક્ટ
પોલીસ પ્રોસિજર કોડ
ક્રિમિનલ પ્રોસિજર કોડ
સિવિલ પ્રોસિજર કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે.

બચત ખાતું
કેશ ક્રેડિટ
ક્રેડિટ કાર્ડ
લોન ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP