Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી હિમાલય પર્વતનું શિખર કયું નથી ?

માઉન્ટ એવરેસ્ટ
ગંગા પર્વત
ગુરૂશિખર
કાંચન જંઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં
પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
વૌઠાનો મેળો – આણંદ
તરણેતરનો મેળો – થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP