Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતિનું મુળ ગામ કયું છે ?

પટના
હોશીયારપુર
મોરબી
ટંકારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

ઔરંગઝેબ
મીનળદેવી
સિદ્ધરાજ જયસિંહ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ?

મહેસાણા
સાબરકાંઠા
પાટણ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP