કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કલારીપયટ્ટુ કયા રાજ્યનું માર્શલ આર્ટનું સ્વરૂપ છે ? આંધ્ર પ્રદેશ મણિપુર તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મણિપુર તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતનો પ્રથમ મેગા લેધર પાર્ક કયા શહેરમાં સ્થપાશે ? પ્રયાગરાજ કાનપુર લખનૌ મિર્ઝાપુર પ્રયાગરાજ કાનપુર લખનૌ મિર્ઝાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય/UTએ પ્રદૂષણ ઘટાડવા માટે 'યુદ્ધ પ્રદુષણ કે વિરુદ્ધ' અભિયાન લૉન્ચ કર્યું ? હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ દિલ્હી હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ 6G સેટેલાઈટ "UESTC"(Star Era-12)લૉન્ચ કર્યો ? ચીન જાપાન અમેરિકા રશિયા ચીન જાપાન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીના સ્ટાફના વડા તરીકે ગુજરાતી મૂળના કયા વ્યક્તિની નિમણૂંક કરવામાં આવી છે ? શ્રી કાશ પટેલ શ્રી અક્ષય પટેલ શ્રી વ્યોમેશ પટેલ શ્રી પ્રમોદ પટેલ શ્રી કાશ પટેલ શ્રી અક્ષય પટેલ શ્રી વ્યોમેશ પટેલ શ્રી પ્રમોદ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કઈ સંસ્થા/મંત્રાલય દ્વારા 'મેરી સહેલી' ઈનિશિયેટિવ લૉન્ચ કરવામાં આવ્યું ? આરોગ્ય મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ઇન્ડિયન રેલવે આરોગ્ય મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ઇન્ડિયન રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP