Talati Practice MCQ Part - 9 ગુજરાતનું ગિરીમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ? સહ્યાદ્રી સાતપુડા અરવલ્લી વિધ્યાચળ સહ્યાદ્રી સાતપુડા અરવલ્લી વિધ્યાચળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વિશ્વ વન દિન ક્યારે ઉજવવામાં આવે છે ? 5 જૂન 22 એપ્રિલ 24 ઓકટોબર 21 માર્ચ 5 જૂન 22 એપ્રિલ 24 ઓકટોબર 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય. રૂ. 3,200 રૂ. 3,300 રૂ. 3,170 રૂ. 3,000 રૂ. 3,200 રૂ. 3,300 રૂ. 3,170 રૂ. 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ? અમદાવાદ કોલકાતા દિલ્હી મુંબઈ અમદાવાદ કોલકાતા દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાત્મા ગાંધીના સહયોગી કોણ ? સ્ટીવન કપુર ડો. ભગવાનદાસ જમનાલાલ બજાજ ડો. હોમીભાભા સ્ટીવન કપુર ડો. ભગવાનદાસ જમનાલાલ બજાજ ડો. હોમીભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ? B ગ્રૂપ O ગ્રૂપ AB ગ્રૂપ A ગ્રૂપ B ગ્રૂપ O ગ્રૂપ AB ગ્રૂપ A ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP