Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ?

મહાત્મા ગાંધીજી
મહારાજા કૃષ્ણકમારસિંહજી
મહારાજા ભગવતસિંહજી
ડૉ. ધીરૂભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપ કઈ જગ્યાએ જંગ લડયા હતા ?

ચેપોક
કુરુક્ષેત્ર
હલ્દીઘાટી
ગાંધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

60
40
54
56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અમૂલ' બ્રાન્ડ સાથે મુખ્યત્વે કઈ સંસ્થા સંકળાયેલી છે ?

આણંદ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન
નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ
ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન
ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"મારી પાસે ઘણું સ૨સ ચિત્ર છે. "
ઉપર્યુકત વાકય કયા પ્રકારનું છે ?

પ્રશ્નવાક્ય
નિષેધવાક્ય
વિધાનવાક્ય
ઉદ્ગારવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP