Talati Practice MCQ Part - 9
ભારતમાં મિસાઈલોનું પ્રક્ષેપણ ટેસ્ટીંગ કયા સ્થળેથી કરવામાં આવે છે ?

થુમ્બા
ચાંડીપુર
શ્રી હરિકોટા
પોખરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ?

બરડા
શુલપાણેશ્વર
વેળાવદર
ધ્રાંગધ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સંસદ
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP