Talati Practice MCQ Part - 9
C.I.D.(સી.આઈ.ડી.) એટલે

ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ
સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ
ક્રિમિનલ ઈન્કવાયરી ડિપાર્ટમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગૌતમ પોતાની કાર કલાકના 72 કિ.મી.ની ઝડપે ચલાવે છે, જ્યારે અનંત પોતાની કાર 4 મિનિટમાં 5.6 કિ.મી.ની ઝડપે ચલાવે છે. બંનેની ઝડપનો ગુણોત્ત૨ ___ થાય.

7 : 6
3 : 5
4 : 5
6 : 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું (ગુર્જર પ્રાન્તનું) પાટનગર કયુ હતું ?

પાટણ
ગાંધીનગર
કર્ણાવતી
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP