Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
તરણેતરનો મેળો – થાન
વૌઠાનો મેળો – આણંદ
ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

40
54
56
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટર કેવા પ્રકારનું મશીન છે ?

ઈલેક્ટ્રોનીક્સ
મિકેનિકલ
કેમિકલ
ઈલેક્ટ્રિકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

ઝાકીર હુસૈન
લોર્ડ માઉન્ટબેટન
ડો. રાજેન્દ્રપ્રસાદ
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP