Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી કયો શબ્દ 'પત્ની'નો પર્યાયવાયી નથી ?

દારા
કલત્ર
ક્ષેત્રી
તિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ મહાકાળીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ?

જૂનાગઢ
પાટણ
પાવાગઢ
પાલીતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂકો બરફ શું છે ?

કાર્બન ડાયોક્સાઈડનું ઘન સ્વરૂપ
પાણીનું ધન સ્વરૂપ
આ પૈકી એક પણ નહીં
હાઈડ્રોજનનું ધન સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP