Talati Practice MCQ Part - 9
ધ્વનિ કરતાં વધુ ઝડપે ગતિ કરતાં વિમાનને ___ કહેવાય છે.

એસ બસ-380
સ્પેસ શટલ
હોવરક્રાફટ
સુપર સોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"છે એક ઉજ્જવળ પુરાણપ્રસિદ્ધ દેશ."
પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ લખો.

ઉપજાતિ
તોટક
વસંતતિલકા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કહેવતનો અર્થ આપો :
ચીંથરા ફાડવાં

અયોગ્ય કામ કરવું
સમય પસાર કરવો
નમાલી વાત ક૨વી
કપડાં ફાડવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ?

બાષ્પીભવનથી
નિસ્યંદનથી
ઉકાળીને
ક્લોરીનેશનથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક- વિદ્યાર્થીને 7 વિષયના સરેરાશ માર્ક 70.7 હોય તો તે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા હશે ?

494.9
494.4
4949
49.49

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP