Talati Practice MCQ Part - 9
કયા વૃક્ષના ફળનો ઉપયોગ આઈસક્રીમ બનાવવામાં થતો નથી ?

દાડમ
કાજુ
આંબો
સીતાફળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વડવાનલ' એટલે

જંગલમાં લાગતી આગ
વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ
વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ
દરિયામાં લાગતી આગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મૂળ કિંમત ઉપર 20 ટકા નફો ચડાવી જે કિંમત થાય તેના પર 20 ટકા વળતર આપવામાં આવે તો શું થાય ?

સરભર
જફો
નફો-ખોટ
ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP