Talati Practice MCQ Part - 9 મોર ઉપરની બેઠક સવારી કોની છે ? સરસ્વતી દુર્ગાજી કાર્તિકેય ગણેશ સરસ્વતી દુર્ગાજી કાર્તિકેય ગણેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં સૂર્યમંદિર કયાં આવેલું છે ? સિદ્ધપુર સૂરજ (તા.:કડી) મોઢેરા અંબાજી સિદ્ધપુર સૂરજ (તા.:કડી) મોઢેરા અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : જગન મગન જગનું જગત યજ્ઞ મગન જગનું જગત યજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...' આ ગીતના રચયિતા કોણ ? રવિન્દ્રનાથ ટાગોર બંકિમ ચન્દ્ર બહાદુરશાહ ઝફર મોહમ્મદ ઈકબાલ રવિન્દ્રનાથ ટાગોર બંકિમ ચન્દ્ર બહાદુરશાહ ઝફર મોહમ્મદ ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દશ૨થના બાણથી કોનું મોત થાય છે ? શ્રવણ કુંભકર્ણ વાલી ઈન્દ્રજિત શ્રવણ કુંભકર્ણ વાલી ઈન્દ્રજિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ માઉન્ટબેટન ડો. રાજેન્દ્રપ્રસાદ રાજગોપાલાચારી ઝાકીર હુસૈન લોર્ડ માઉન્ટબેટન ડો. રાજેન્દ્રપ્રસાદ રાજગોપાલાચારી ઝાકીર હુસૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP