Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ?

સૂર્ય
લાકડું
પવન
પેટ્રોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
ઉતાવળે આંબા ન પાકે
વિના સહકાર નહિ ઉદ્ધાર
ધીરજનાં ફળ મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નિહારિકા એટલે :

આકાશમાંના ગ્રહો
આકાશગંગામાં દેખાતાં વાદળો
આકાશમાંનો તારાસમૂહ
આકાશમાંના નક્ષત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા વૃક્ષના ફળનો ઉપયોગ આઈસક્રીમ બનાવવામાં થતો નથી ?

સીતાફળ
કાજુ
આંબો
દાડમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP