Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયો એક તારો સપ્તર્ષિના તારાજૂથમાં નથી ?

ધ્રુવ
વસિષ્ઠ
અત્રિ
પુલસ્ત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સમુદ્રકિનારાની ખારાશવાળી જમીનમાં કયા વૃક્ષ સારી રીતે વિકાસ પામે છે ?

નાળિયેરી
પીલુ
શરૂ
ખજુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP