Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

ઢેબરભાઈ
બાબુ રાજેન્દ્રપ્રસાદ
મોરારજી દેસાઈ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે –

ઝીણાભાઈ દેસાઈ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
મનુભાઈપંચોળી
નટવરલાલ પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP