Talati Practice MCQ Part - 9 વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ? નાઈટ્રોજન ઓઝોન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓઝોન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રસ્તાની બાજુ પર વાહન ઉભું રાખીએ ત્યારે કઈ લાઈટ ઝબુકવી જોઈએ. લીલી ભૂરી લાલ પીળી લીલી ભૂરી લાલ પીળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ડાયાબિટીસના દર્દીને કયું ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે ? આમળાં કેરી સફરજન જાંબુ આમળાં કેરી સફરજન જાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ? મહારાજા ભગવતસિંહજી મહારાજા કૃષ્ણકમારસિંહજી મહાત્મા ગાંધીજી ડૉ. ધીરૂભાઈ ઠાકર મહારાજા ભગવતસિંહજી મહારાજા કૃષ્ણકમારસિંહજી મહાત્મા ગાંધીજી ડૉ. ધીરૂભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શીતળા માતાનું વાહન કયું છે ? ગધેડું ઊંટ ગરુડ મગર ગધેડું ઊંટ ગરુડ મગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આદિલ મન્સુરીનું મૂળ નામ : મોહમ્મદ માંકડ ઈબ્રાહિમ પટેલ ફકીર મહમદ બરકતઅલી વિરાણી મોહમ્મદ માંકડ ઈબ્રાહિમ પટેલ ફકીર મહમદ બરકતઅલી વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP