Talati Practice MCQ Part - 9 ભારતીય બંધારણની કઈ કલમ અંતર્ગત કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલ છે ? 307 356 370 302 307 356 370 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 3, 6, 9 નો ગુ.સા.અ. ___ છે. 12 18 3 9 12 18 3 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ? શ્રી રાજીવ ગાંધી શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી રાજીવ ગાંધી શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધુળેટીના તહેવાર સાથે કયું વૃક્ષ સંકળાયેલ છે ? આંબળો મહુડો બહેડા કેસૂડો આંબળો મહુડો બહેડા કેસૂડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ? ઉષ્ણતાનિર્ગમન ઉષ્ણતાવહન ઉષ્ણતાપરિવહન ઉષ્ણતાનયન ઉષ્ણતાનિર્ગમન ઉષ્ણતાવહન ઉષ્ણતાપરિવહન ઉષ્ણતાનયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્લાસમોડીયમ પ્રજીવ રૂધિરના કયા કોષમાં જોવા મળે છે ? શ્વેત રક્તકણ એક પણ નહીં લાલ રક્તકણ લિમ્ફોસાઈટ શ્વેત રક્તકણ એક પણ નહીં લાલ રક્તકણ લિમ્ફોસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP