Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા ક્યા ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરે છે ?

પવન
લાકડું
સૂર્ય
પેટ્રોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગ્રામ્ય પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?

સામાજિક ન્યાય સમિતિ
શિક્ષણ સમિતિ
બાંધકામ સમિતિ
આરોગ્ય સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વન્ય પ્રાણી સંપ્તાહની શરૂઆત કયા મહાપુરુષના જન્મદિન સાથે સંકળાયેલ છે ?

બાબાસાહેબ આંબેડકર
જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

54
56
60
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
જંગલમાં વસનાર લોકો

પછાત
આદિવાસી
જંગલી
આરણ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP