ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત ગણતંત્ર ક્યારે બન્યું ? 1950 1946 1949 1947 1950 1946 1949 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુર્નગઠન આયોગની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ.1955 ઈ.સ.1950 ઈ.સ.1953 ઈ.સ.1954 ઈ.સ.1955 ઈ.સ.1950 ઈ.સ.1953 ઈ.સ.1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચીફ ચૂંટણી કમિશનર વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચીફ ચૂંટણી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ. ભારત ભાગ્યવિધાતા જન ગણ મન આમાર સોનાર બંગલા વંદે માતરમ્ ભારત ભાગ્યવિધાતા જન ગણ મન આમાર સોનાર બંગલા વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP