ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 128(ક)
આર્ટિકલ – 251
આર્ટિકલ – 330
આર્ટિકલ – 96

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ શ્યામસુંદર
જસ્ટીસ આર. એન. પ્રસાદ
જસ્ટીસ બાબર
જસ્ટીસ બી.એલ. યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

લોકમાન્ય તિલક
મહાત્મા ગાંધી
મહાદેવ ગોવિંદ રાનડે
ગોપાલ કૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP