Talati Practice MCQ Part - 9
'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ?

મૂળશંકર ભટ્ટ
હરભાઈ ત્રિવેદી
ગિજુભાઈ બધેકા
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ વધારવા કયા બોન્ડની યોજના અમલમાં મુકાઈ છે ?

મહિલા સાક્ષરતા બોન્ડ
કુંવરબાઈનું મામેરૂં
વિજયાલક્ષ્મી બોન્ડ
વિધાલક્ષ્મી બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP