Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પ્રાચીન સૂર્યમંદિર ક્યાં આવેલ છે ? ગોધરા ખંભાત સોમનાથ મોઢેરા ગોધરા ખંભાત સોમનાથ મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ? સરખેજ - અમદાવાદ થલતેજ - અમદાવાદ સોલા – અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ સરખેજ - અમદાવાદ થલતેજ - અમદાવાદ સોલા – અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રા.નો વધારો થાય છે, જ્યારે 30 કિ.ગ્રા. વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે ? 52 કિ.ગ્રા. 50 કિ.ગ્રા. 45 કિ.ગ્રા. 48 કિ.ગ્રા. 52 કિ.ગ્રા. 50 કિ.ગ્રા. 45 કિ.ગ્રા. 48 કિ.ગ્રા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નોર્મલ સલાઈનમાં મીઠા (NaCl)નું પ્રમાણ કેટલું હોય છે ? 0.85 g% 0.85 mg% 0.085 g% 0.3 g% 0.85 g% 0.85 mg% 0.085 g% 0.3 g% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નિહારિકા એટલે : આકાશમાંના નક્ષત્રો આકાશમાંનો તારાસમૂહ આકાશમાંના ગ્રહો આકાશગંગામાં દેખાતાં વાદળો આકાશમાંના નક્ષત્રો આકાશમાંનો તારાસમૂહ આકાશમાંના ગ્રહો આકાશગંગામાં દેખાતાં વાદળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ એ ___ છે. જીવા રેખા સ્તર્શક ત્રિજ્યા જીવા રેખા સ્તર્શક ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP