Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

સિદ્ધરાજ જયસિંહ
ઔરંગઝેબ
અકબર
મીનળદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

કાગળ
ખાવાનો પદાર્થ
લાકડું
પ્લાસ્ટિકની કોથળીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

મહા નદી
કાવેરી
પેરીયાર
ગોદાવ૨ી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP