Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટર કેવા પ્રકારનું મશીન છે ?

ઈલેક્ટ્રોનીક્સ
કેમિકલ
મિકેનિકલ
ઈલેક્ટ્રિકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !"
પંક્તિમાં પ્રયોજાયેલા અલંકા૨નું નામ લખો

રૂપક
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ?

પશુપક્ષીઓ
માનવ
જળ
વૃક્ષો તથા લીલી વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP